Gujarat Police Constable Practice MCQ Part - 4
અ, બ ને પુરતા કારણ વગર બીજા માળેથી નીચે ધક્કો મારે છે અને બ મરી જાય છે તો IPC - 1860 મુજબ અ:

કોઇપણ ગુનો કરતો નથી.
માત્ર બેદરકારી માટે જવાબદાર છે.
ખૂની છે.
માત્ર દુષ્કૃત્ય માટે જવાબદાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
સ્ત્રી કેળવણી માટેના આંદોલનો કોના દ્વારા ચલાવામાં આવ્યા હતા ?

રાજારામ મોહનરાય
મહર્ષિ કર્વે
કવિ નર્મદ
હર્બર બ્લૂમર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
તહોમતનામામાં શેની વિગત હોતી નથી ?

ગુનાનો સમય
ગુનાના સાક્ષી
ગુનાનું સ્થળ
ગુનાઈત કૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP