Gujarat Police Constable Practice MCQ Part - 4 જાહેર નોકર અંગે કયું વિધાન ખોટું છે ? જાહેર નોકરના વર્ગમાં સરકારી નોકરનો સમાવેશ થાય છે. જાહેર નોકર સરકારનો પગારદાર ન પણ હોઇ શકે. ન્યાયપંચનો સભ્ય જાહેર નોકર છે. બધા જ જાહેર નોકરો સરકારી નોકરો છે. જાહેર નોકરના વર્ગમાં સરકારી નોકરનો સમાવેશ થાય છે. જાહેર નોકર સરકારનો પગારદાર ન પણ હોઇ શકે. ન્યાયપંચનો સભ્ય જાહેર નોકર છે. બધા જ જાહેર નોકરો સરકારી નોકરો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ કયું કૃત્ય ગુનો બનતું નથી ? બીજાના લાભ માટે શુધ્ધબુધ્ધિથી કરવામાં આવેલું કૃત્ય આપેલ તમામ સાત વર્ષથી વધુ પણ બાર વર્ષથી નીચેની વયના અપરીપકવ સમજવાળા બાળકનું દીવાના માણસનું કૃત્ય બીજાના લાભ માટે શુધ્ધબુધ્ધિથી કરવામાં આવેલું કૃત્ય આપેલ તમામ સાત વર્ષથી વધુ પણ બાર વર્ષથી નીચેની વયના અપરીપકવ સમજવાળા બાળકનું દીવાના માણસનું કૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેનામાંથી કઇ વ્યકિત ભારતીય ફોજદારી અધિનિયમને આધીન નથી ? રાજદુત રાષ્ટ્રપતિ રાજ્યપાલ આપેલ તમામ રાજદુત રાષ્ટ્રપતિ રાજ્યપાલ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC-1860 મુજબ ગુનાહિત અપ-પ્રવેશની વ્યાખ્યા બદલ કેટલી શિક્ષા આપવામાં આવી છે ? ત્રણ માસ સુધીની કેદ અથવા રૂા. 500 સુધીનો દંડ અથવા બંને છ માસ સુધીની કેદ અથવા રૂા. 2000 સુધીનો દંડ અથવા બંને ચાર માસ સુધીની કેદ અથવા રૂા. 1000 સુધીનો દંડ અથવા બંને પાંચ માસ સુધીની કેદ અથવા રૂા. 1500સુધીનો દંડ અથવા બંને ત્રણ માસ સુધીની કેદ અથવા રૂા. 500 સુધીનો દંડ અથવા બંને છ માસ સુધીની કેદ અથવા રૂા. 2000 સુધીનો દંડ અથવા બંને ચાર માસ સુધીની કેદ અથવા રૂા. 1000 સુધીનો દંડ અથવા બંને પાંચ માસ સુધીની કેદ અથવા રૂા. 1500સુધીનો દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી રાગની રચના કરી તેમનું નામ ___ હતું. સારંગદેવ મર્દાન બૈજુ બાવરા આપેલ પૈકી એક પણ નહીં સારંગદેવ મર્દાન બૈજુ બાવરા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય ફોજદારી અધિનિયમની કલમ - 84 શેની સાથે સંકળાયેલી છે ? બાળ ગુનેગાર બાળ અદાલત અસ્થિર મગજની વ્યકિત માનસિક વિકૃતી બાળ ગુનેગાર બાળ અદાલત અસ્થિર મગજની વ્યકિત માનસિક વિકૃતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP