Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય ફોજદારી ધારામાં કયા ગુના માટે દેહાંત દંડની જોગવાઈ છે ? રાજય વિરૂધ્ધ લડાઇ - 121 ખૂન સહિત ધાડ - 396 ખૂન - 302 આપેલ તમામ રાજય વિરૂધ્ધ લડાઇ - 121 ખૂન સહિત ધાડ - 396 ખૂન - 302 આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 પાયોરિગા રોગની અસર શેના પર થાય છે ? પેઢાં પર આંખ પર ફેફસાં પર હૃદય પર પેઢાં પર આંખ પર ફેફસાં પર હૃદય પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 જયશંકર સુંદરીનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે ? અભિનય કળા સ્થાપત્ય કળા રંગકળા શિલ્પ કળા અભિનય કળા સ્થાપત્ય કળા રંગકળા શિલ્પ કળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 ની કલમ - 415 માં વ્યાખ્યા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? ઠગાઈ સ્ત્રીમર્યાદાનો ભંગ ચોરી ઘરફોડી ઠગાઈ સ્ત્રીમર્યાદાનો ભંગ ચોરી ઘરફોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ચૂંટણીઓ સંબંધી ગુનાઓ માટેની જોગવાઇઓ IPC - 1860 ના કયા પ્રકરણમાં છે ? પ્રકરણ-8 પ્રકરણ-10 પ્રકરણ-9A પ્રકરણ-9 પ્રકરણ-8 પ્રકરણ-10 પ્રકરણ-9A પ્રકરણ-9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 પરિણીત સ્ત્રી સાથે ક્રૂરતા આચરવા માટેના ગુનાના સંંબંધમાં, તેણીના પતિ કે સાસરિયાનો... આવું વર્તન-ત્રાસ સ્ત્રીને આત્મહત્યા કરવા પ્રેરે તે પ્રકારનો હોવો જોઈએ આ પ્રકારનો ત્રાસ કિંમતી ચીજવસ્તુ મેળવવા માટેની ગેરકાયદેસરની માંગણી માટે અપાયેલો હોવો જોઈએ આપેલ તમામ આ પ્રકારનું વર્તન તેણીની જિંદગી જોખમમાં નાખી દે તે પ્રકારનું હોય આવું વર્તન-ત્રાસ સ્ત્રીને આત્મહત્યા કરવા પ્રેરે તે પ્રકારનો હોવો જોઈએ આ પ્રકારનો ત્રાસ કિંમતી ચીજવસ્તુ મેળવવા માટેની ગેરકાયદેસરની માંગણી માટે અપાયેલો હોવો જોઈએ આપેલ તમામ આ પ્રકારનું વર્તન તેણીની જિંદગી જોખમમાં નાખી દે તે પ્રકારનું હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP