Gujarat Police Constable Practice MCQ Part - 4 ‘તમામ વ્યક્તિઓ પુરાવો આપવા સક્ષમ હોય છે’ નો અપવાદ નીચેનામાંથી કોણ છે ? કોમળ વયના બાળક જે પ્રશ્ન સમજવામાં સક્ષમ નથી આપેલ તમામ અસ્થિર મનનો વ્યક્તિ જે સમજવામાં સમર્થ નથ અતિ વૃદ્ધ જે વૃદ્ધાવસ્થાના કારણે સમજવામાં અસક્ષમ છે કોમળ વયના બાળક જે પ્રશ્ન સમજવામાં સક્ષમ નથી આપેલ તમામ અસ્થિર મનનો વ્યક્તિ જે સમજવામાં સમર્થ નથ અતિ વૃદ્ધ જે વૃદ્ધાવસ્થાના કારણે સમજવામાં અસક્ષમ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેનામાંથી કેવા આરોપીઓની મેડિકલ તપાસ કરાવવી પોલીસ માટે ફરજિયાત નથી ? આપેલ તમામ ચોરીના ગુનાના આરોપીની ઈજાગ્રસ્ત આરોપીની બલાત્કારના ગુનાની આપેલ તમામ ચોરીના ગુનાના આરોપીની ઈજાગ્રસ્ત આરોપીની બલાત્કારના ગુનાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 'સ્વપ્ન સિદ્ધાંત'ના પ્રતિપાદક કોણ છે ? વુડ્રો વિલ્સન કાર્લ સ્પેન્સર લેસ્લી ડો. સિગ્મન ફોઈડ આર્નોલ્ડ લુડવિગે વુડ્રો વિલ્સન કાર્લ સ્પેન્સર લેસ્લી ડો. સિગ્મન ફોઈડ આર્નોલ્ડ લુડવિગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 એક્સેલમાં કોઇપણ ફોર્મ્યુલાની શરૂઆતમાં ક્યું ચિન્હ વપરાય છે ? / @ # = / @ # = ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ધર્મ સંબંધી ગુના IPC - 1860 ના કયા પ્રકરણમાં આવે છે ? 15 16 14 17 15 16 14 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય ફોજદારી ધારામાં કયા ગુના માટે દેહાંત દંડની જોગવાઈ છે ? રાજય વિરૂધ્ધ લડાઇ - 121 આપેલ તમામ ખૂન - 302 ખૂન સહિત ધાડ - 396 રાજય વિરૂધ્ધ લડાઇ - 121 આપેલ તમામ ખૂન - 302 ખૂન સહિત ધાડ - 396 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP