Gujarat Police Constable Practice MCQ Part - 4 શરીરમાં કયું અવયવ લોહી શુધ્ધ કરે છે ? જઠર કિડની ફેફસા હૃદય જઠર કિડની ફેફસા હૃદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 દહેજ મૃત્યુના ગુનાઓ આઇ.પી.સી.ની કઇ કલમ હેઠળ ઉલ્લેખ છે ? 307–ખ 306–ખ 304–ખ 305–ખ 307–ખ 306–ખ 304–ખ 305–ખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કોઈપણ વેબસાઈટ ખોલીએ તેના પ્રથમ પેજ ને શું કહેવાય છે ? હોમ પેજ ટાઈટલ પેજ માસ્ટર પેજ સુપર પેજ હોમ પેજ ટાઈટલ પેજ માસ્ટર પેજ સુપર પેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 તાપમાનમાં વધારો કરતા પદાર્થોમાં શો ફેરફાર થાય છે ? કદ ઘટ છે. વજન ઘટે છે. વજન વધે છે. કદ વધે છે. કદ ઘટ છે. વજન ઘટે છે. વજન વધે છે. કદ વધે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 જાહેર નોકર અંગે કયું વિધાન ખોટું છે ? જાહેર નોકર સરકારનો પગારદાર ન પણ હોઇ શકે. ન્યાયપંચનો સભ્ય જાહેર નોકર છે. બધા જ જાહેર નોકરો સરકારી નોકરો છે. જાહેર નોકરના વર્ગમાં સરકારી નોકરનો સમાવેશ થાય છે. જાહેર નોકર સરકારનો પગારદાર ન પણ હોઇ શકે. ન્યાયપંચનો સભ્ય જાહેર નોકર છે. બધા જ જાહેર નોકરો સરકારી નોકરો છે. જાહેર નોકરના વર્ગમાં સરકારી નોકરનો સમાવેશ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય ફોજદારી ધારાની કલમ-351-એ ની પેટા કલમ (1) હેઠળના ખંડ (1) (2) (3) હેઠળના ગુનાઓમાં કેટલી સજાની જોગવાઈ કરવામાં આવેલી છે ? 3 વર્ષની સાદી કેદ અથવા દંડ અથવા બંને 3 વર્ષની સખત કેદ અથવા દંડ અથવા બંનેની શિક્ષાને પાત્ર ઠરશે 3 વર્ષની સખત કેદની માત્ર સજા 3 વર્ષની સાદી કેદની શિક્ષા 3 વર્ષની સાદી કેદ અથવા દંડ અથવા બંને 3 વર્ષની સખત કેદ અથવા દંડ અથવા બંનેની શિક્ષાને પાત્ર ઠરશે 3 વર્ષની સખત કેદની માત્ર સજા 3 વર્ષની સાદી કેદની શિક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP