સામાન્ય વિજ્ઞાન (General Science) નેશનલ મૂન ડે તરીકે કયો દિવસ ઓળખાય છે ? 22 ડિસેમ્બર 21 જૂન 20 જુલાઈ 15 જુલાઈ 22 ડિસેમ્બર 21 જૂન 20 જુલાઈ 15 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે ? ઘાસ નીંદણ વૃક્ષ ક્ષુપ ઘાસ નીંદણ વૃક્ષ ક્ષુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ISRO એટલે શું ? ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ઇન્ડિયન સ્ટેટીસ્ટીકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ઇન્ડિયન સ્ટોક રિસર્ચ ઓફિસ ઇન્ડિયન સ્ટડી રિસર્ચ ઓફિસ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ઇન્ડિયન સ્ટેટીસ્ટીકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ઇન્ડિયન સ્ટોક રિસર્ચ ઓફિસ ઇન્ડિયન સ્ટડી રિસર્ચ ઓફિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચુનાના નીતર્યા પાણીને દૂધિયા બનાવતા વાયુનું વાતાવરણમાં પ્રમાણ જણાવો. 21% 78% 0.01% 0.04% 21% 78% 0.01% 0.04% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઇલેકટ્રીક કરંટનો ઝટકો જે પીડા આપી શકે છે.... 3 mA 50 mA 15 mA 25 mA 3 mA 50 mA 15 mA 25 mA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એકકોષી સજીવનું નામ જણાવો. ક્લેમિકોનામ યુગ્લિના યીસ્ટ વોર્ટીમેલા ક્લેમિકોનામ યુગ્લિના યીસ્ટ વોર્ટીમેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP