સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા સ્થળ વિશેષતા ઈસરો માટે અયોગ્ય છે ? MCF-બેંગલોર SDSC-શ્રી હરિકોટા VSSC-થુમ્બા SAC-અમદાવાદ MCF-બેંગલોર SDSC-શ્રી હરિકોટા VSSC-થુમ્બા SAC-અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કુત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે ? કેલ્શિયમ આયોડાઈડ સોડિયમ આયોડાઇડ સોડિયમ ઓક્સાઈડ સિલ્વર આયોડાઈડ કેલ્શિયમ આયોડાઈડ સોડિયમ આયોડાઇડ સોડિયમ ઓક્સાઈડ સિલ્વર આયોડાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિશ્વનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કયો છે ? સ્પુટનિક આર્યભટ્ટ કાર્બન ઈન્સેટ સ્પુટનિક આર્યભટ્ટ કાર્બન ઈન્સેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીમાની ગરમી શોષી લેતા પાણી શેમા ફેરવાશે ? નરમ પાણી બરફ શરબત વરાળ નરમ પાણી બરફ શરબત વરાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિનેગારનું રાસાયણિક નામ શું છે ? સોડિયમ નાઈટ્રેટ ડાઈલ્યુટ એસિટીક એસિડ ક્લોરાઈડ ઓફ લાઈમ આપેલ તમામ સોડિયમ નાઈટ્રેટ ડાઈલ્યુટ એસિટીક એસિડ ક્લોરાઈડ ઓફ લાઈમ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કુત્રિમ રેશમને ___ પણ કહે છે. ફાઈબર ગ્લાસ નાયલોન ડેકરોન રેયોન ફાઈબર ગ્લાસ નાયલોન ડેકરોન રેયોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP