Gujarat Police Constable Practice MCQ Part - 4 મૈત્રકવંશના સમયમાં ગુજરાતનું પાટનગર કયું હતું ? વિરમગામ વલભીપુર દ્વારકા ધોળકા વિરમગામ વલભીપુર દ્વારકા ધોળકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો. -1860 મુજબ બાળકના કૃત્ય બાબતે કયું વાકય સાચું નથી ? 7 થી 12 વર્ષની વચ્ચેનું બાળક દિમાગી અપરીપકવ હોવું જોઇએ. જો દિમાગી હોંશિયાર હોય તો જવાબદાર રહેશે. 7 વર્ષ સુધી ગુના માટે જવાબદાર નથી. આપેલ તમામ 7 થી 12 વર્ષની વચ્ચેનું બાળક દિમાગી અપરીપકવ હોવું જોઇએ. જો દિમાગી હોંશિયાર હોય તો જવાબદાર રહેશે. 7 વર્ષ સુધી ગુના માટે જવાબદાર નથી. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચે આપેલા ગુજરાતના મહત્વના મહેલો અને સ્થળો પૈકી કઈ જોડ અયોગ્ય છે તે જણાવો. રણજીત વિલાસ પેલેસ - મોરબી લક્ષ્મી નિવાસ પેલેસ - વડોદરા પ્રતાપ વિલાસ પેલેસ - રાજકોટ નવલખા પેલેસ - ગોંડલ રણજીત વિલાસ પેલેસ - મોરબી લક્ષ્મી નિવાસ પેલેસ - વડોદરા પ્રતાપ વિલાસ પેલેસ - રાજકોટ નવલખા પેલેસ - ગોંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 જે વ્યકિતને હવાલો સોંપવામાં આવ્યો હોય તો તેને બદદાનતથી તે માલમત્તા ખોલી નાંખે તો તેને IPC - 1860 ની કઇ કલમ લાગુ પડે છે ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં 461 462 આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં 461 462 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય દંડ સંહિતામાં સ્વબચાવનો અધિકાર કઇ કલમ સુધી છે ? 86 થી 96 109 થી 116 106 થી 113 96 થી 106 86 થી 96 109 થી 116 106 થી 113 96 થી 106 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 વિશ્વનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ નીચેનામાંથી ક્યો છે ? સ્પુટનિક આર્યભટ્ટ ઈન્સેટ એક્સપ્લોરર સ્પુટનિક આર્યભટ્ટ ઈન્સેટ એક્સપ્લોરર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP