Gujarat Police Constable Practice MCQ Part - 4 ઉતરાર્ધ મહોત્સવ ક્યા ઉજવાય છે ? બહુચરાજી મોઢેરા વડનગર ગાંધીનગર બહુચરાજી મોઢેરા વડનગર ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચે આપેલા ગુજરાતના મહત્વના મહેલો અને સ્થળો પૈકી કઈ જોડ અયોગ્ય છે તે જણાવો. રણજીત વિલાસ પેલેસ - મોરબી પ્રતાપ વિલાસ પેલેસ - રાજકોટ લક્ષ્મી નિવાસ પેલેસ - વડોદરા નવલખા પેલેસ - ગોંડલ રણજીત વિલાસ પેલેસ - મોરબી પ્રતાપ વિલાસ પેલેસ - રાજકોટ લક્ષ્મી નિવાસ પેલેસ - વડોદરા નવલખા પેલેસ - ગોંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 હિંદુ ધર્મના મૂળ ચાર ધામમાંથી નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી ? રામેશ્વરમ્ દ્વારાકા બદ્રીનાથ હરિદ્વાર રામેશ્વરમ્ દ્વારાકા બદ્રીનાથ હરિદ્વાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કાળુ અને રાજુ કઈ જાણીતી કૃતિના પાત્રો છે ? વળામણાં મળેલા જીવ ધમ્મર વલોણું માનવીની ભવાઈ વળામણાં મળેલા જીવ ધમ્મર વલોણું માનવીની ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કયા અંગ્રેજ વાઈસરોયે બંગાળનું બે ભાગમાં વિભાજન કર્યુ છે ? લિટન કર્ઝન રિપન કેનિંગ લિટન કર્ઝન રિપન કેનિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 બંધારણમાં લીધેલ વિવિધ સ્ત્રોતો બાબતે ક્યું ખોટું છે ? મૂળ ફરજો - જાપાન મૌલિક અધિકાર - અમેરિકા નિતિ નિર્દેશક તત્વો - આર્યલેન્ડ બંધારણ સંશોધન પ્રક્રિયા-દક્ષિણ આફ્રિકા મૂળ ફરજો - જાપાન મૌલિક અધિકાર - અમેરિકા નિતિ નિર્દેશક તત્વો - આર્યલેન્ડ બંધારણ સંશોધન પ્રક્રિયા-દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP