Gujarat Police Constable Practice MCQ Part - 4 મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન નિર્માણ થયું ? ત્રિભુવનપાળ કર્ણદેવ ભીમદેવ અશોક ત્રિભુવનપાળ કર્ણદેવ ભીમદેવ અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેના માંથી કોને કમ્પ્યુટર જગતના પિતા તરીકે ઓળખવામાં આવે છે ? ચાર્લ્સ બેબેજ વિલિયમ ઓટ્રીડ પાસ્કલ હેરમાન હોલેરિથ ચાર્લ્સ બેબેજ વિલિયમ ઓટ્રીડ પાસ્કલ હેરમાન હોલેરિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો. 1860ની કઈ કલમમાં ભેળસેળ કરેલી ઔષધીઓ વેચવા બાબતનો ઉલ્લેખ છે ? 279 269 275 278 279 269 275 278 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી રાગની રચના કરી તેમનું નામ ___ હતું. આપેલ પૈકી એક પણ નહીં સારંગદેવ મર્દાન બૈજુ બાવરા આપેલ પૈકી એક પણ નહીં સારંગદેવ મર્દાન બૈજુ બાવરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 જાહેર નોકર અંગે કયું વિધાન ખોટું છે ? જાહેર નોકરના વર્ગમાં સરકારી નોકરનો સમાવેશ થાય છે. ન્યાયપંચનો સભ્ય જાહેર નોકર છે. બધા જ જાહેર નોકરો સરકારી નોકરો છે. જાહેર નોકર સરકારનો પગારદાર ન પણ હોઇ શકે. જાહેર નોકરના વર્ગમાં સરકારી નોકરનો સમાવેશ થાય છે. ન્યાયપંચનો સભ્ય જાહેર નોકર છે. બધા જ જાહેર નોકરો સરકારી નોકરો છે. જાહેર નોકર સરકારનો પગારદાર ન પણ હોઇ શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 મહેસાણી, સુરતી, જાફરાબાદી શાંની જાતો છે ? ઘોડા ગાય બકરી ભેંસ ઘોડા ગાય બકરી ભેંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP