સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3/2 ગણો છે. જો અંકોની અદલાબદલી ક૨વામાં આવે તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા ક૨તાં 18 જેટલી નાની થાય છે. તો મૂળ સંખ્યા શોધો. 64 96 46 69 64 96 46 69 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 73 + 75 + 77 + 79 + 81 + 83 + 85 + 87 + 89 = ___. 7³ 13³ 8³ 9³ 7³ 13³ 8³ 9³ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 7(1/3)નાં વિરોધીનો વ્યસ્ત કઈ સંખ્યા છે ? 22/3 3/22 -22/3 -3/22 22/3 3/22 -22/3 -3/22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો ગુ.સા.અ. (a, b) = 12, તો લ.સા.અ. (a, b) = ___ શક્ય નથી. 90 24 48 36 90 24 48 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (8)²/³ ની કિંમત જણાવો. 16 4 1/4 64 16 4 1/4 64 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 10 વચ્ચેના બે અંકો એવા છે કે જેમનો ગુણાકાર તેમના સરવાળામાં ઉમેરીએ તો 35 થાય છે, તો તે બે સંખ્યા કઈ હશે ? 6 અને 5 2 અને 9 4 અને 7 3 અને 8 6 અને 5 2 અને 9 4 અને 7 3 અને 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP