ટકાવારી (Percentage) એક પરીક્ષામાં એક વિદ્યાર્થી 32% મેળવતા 20 માર્ક્સ ઓછા મળવાથી નાપાસ થાય છે. બીજા વિદ્યાર્થીને 42% માર્ક્સ મળતા પાસ થવા માટેના લઘુતમ માર્ક્સ ક૨તા 30 માર્ક્સ વધુ મળે છે, તો કેટલા માર્ક્સની પ૨ીક્ષા હશે ? 420 400 500 360 420 400 500 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક શાળાના વાર્ષિકોત્સવમાં ગામના કુલ 2000 ગ્રામજનોમાંથી 800 હાજર હોય તો હાજરી કેટલા ટકા કહેવાય ? 42% 48% 45% 40% 42% 48% 45% 40% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 2000 → 800 100 → (?)100/2000 × 800 = 40%સમજણ2000 માંથી 800 હાજર રહ્યા. ટકા 100 એ લીધા.
ટકાવારી (Percentage) ખાંડના ભાવમાં શરૂઆતમાં 20%નો વધારો થાય છે. એક મહિના પછી ભાવ 20%નો ઘટાડો થાય છે. ભાવમાં થતો ચોખ્ખો ફેરફાર કેટલો થશે ? કોઈ ફેરફાર થાય નહિ 2%નો વધારો 2%નો ઘટાડો 4%નો ઘટાડો કોઈ ફેરફાર થાય નહિ 2%નો વધારો 2%નો ઘટાડો 4%નો ઘટાડો ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP શરૂનો ભાવ = 100 20% વધ્યા પછી = 120 20% ઘટ્યા પછી = 120 × 80/100 = 96 ફેરફાર = 100-96 = 4% નો ઘટાડો
ટકાવારી (Percentage) એક ગામની વસ્તી 6000 છે. પ્રતિ વર્ષ 10%ના દરે તેમાં વધારો થાય તો ત્રણ વર્ષ પછી ગામની વસ્તી કેટલી હશે ? 7980 7800 7986 7860 7980 7800 7986 7860 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : વસ્તી = 6000 × 110/100 × 110/100 × 110/100 = 7986 ત્રણ વર્ષ પછી વસ્તી
ટકાવારી (Percentage) રૂ. 315 = ___ ના 90% ? 352 355 348 350 352 355 348 350 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 90% → 315100% → (?)100/90 × 315 = 350
ટકાવારી (Percentage) કોઈ ૨કમ 10 વર્ષમાં કેટલા ટકા વ્યાજે બમણી થાય ? 9% 12% 5% 10% 9% 12% 5% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP