મધ્યક, મધ્યસ્થ અને બહુલક
કોઈ એક વર્ગમાં સોમવાર થી શુક્રવારની સરાસરી હાજરી 32 છે અને સોમવારથી શનિવારની સરાસરી હાજરી 31 છે. તો શનિવારની હાજરી કેટલી ?
મધ્યક, મધ્યસ્થ અને બહુલક
કોઈ બે સંખ્યાઓનો સમાંતર મધ્યક 'a' તથા તેમની વચ્ચેના બે ગુણોત્તર મધ્યકો p અને q છે, તો p³ + q³ ની કિંમત ___ છે.
મધ્યક, મધ્યસ્થ અને બહુલક
અવલોકનો 12, 13, x, 17, 18, 20 નો મધ્યક 16 હોય તો x ની કિંમત શું હશે ?