Gujarat Police Constable Practice MCQ Part - 4 મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ? ખનિજોની કઠિનતા પ્રવાહી સ્નિગ્ધતા ખનિજની સ્થિતિસ્થાપકતા પદાર્થની તેજસ્વીતા ખનિજોની કઠિનતા પ્રવાહી સ્નિગ્ધતા ખનિજની સ્થિતિસ્થાપકતા પદાર્થની તેજસ્વીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સર્વોપરી અદાલત કઈ રીતે ધારાસભ્ય તથા કારોબારી ઉપર અંકુશ મૂકે છે ? કાયદાનું શાસન અદાલતી સમીક્ષા વટહુકમ ન્યાયાધીશકૃત કાયદો કાયદાનું શાસન અદાલતી સમીક્ષા વટહુકમ ન્યાયાધીશકૃત કાયદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 મુજબ ગુનાહિત વિશ્વાસઘાત ગુના બદલ કેટલી શિક્ષા નિર્દેષ્ટ કરવામાં આવી છે ? 2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 3 વર્ષ સુધીની બેમાંથી કોઇ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને 4 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 5 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 3 વર્ષ સુધીની બેમાંથી કોઇ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને 4 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 5 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય ફોજદારી ધારામાં કયા ગુના માટે દેહાંત દંડની જોગવાઈ છે ? આપેલ તમામ રાજ્ય વિરુદ્ધ લડાઈ - 121 ખૂન - 320 ખૂન સહિત ધાડ - 396 આપેલ તમામ રાજ્ય વિરુદ્ધ લડાઈ - 121 ખૂન - 320 ખૂન સહિત ધાડ - 396 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 ની કલમ - 391 મુજબ લૂંટ જયારે ધાડ બને છે ત્યારે સંયુકત રીતે કરવામાં આવે છે ? પાંચ વ્યકિતઓ અથવા વધારે પાંચ કરતા ઓછી વ્યકિતઓ દ્વારા બે કરતાં વધારે વ્યકિતઓ આપેલ પૈકી એક પણ નહીં પાંચ વ્યકિતઓ અથવા વધારે પાંચ કરતા ઓછી વ્યકિતઓ દ્વારા બે કરતાં વધારે વ્યકિતઓ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેનામાંથી ગુજરાતમાં સૌથી વધુ આદિવાસીઓની વસતી કયા જિલ્લામાં આવેલી છે ? સાબરકાંઠા પંચમહાલ દાહોદ નર્મદા સાબરકાંઠા પંચમહાલ દાહોદ નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP