Gujarat Police Constable Practice MCQ Part - 4
મહાત્મા ગાંધીજીની જન્મજયંતીને ક્યા પ્રચલિત નામથી ઓળખવામાં આવે છે ?

ગાંધી બારસ
રેંટિયા બારસ
ખાદી બારસ
મહાત્મા બારસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
જ્યારે કોઈ વ્યક્તિ પાસેથી શંકાસ્પદ વસ્તુ કે ચોરેલી વસ્તુ મળી આવે ત્યારે તે વ્યક્તિને ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ હેઠળ ધરપકડ કરી શકે છે ?

41(1)(d)
41(1)(c)
41(1)(b)
41(1)(a)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ધાડના ગુના માટે કયું વિધાન સાચું નથી ?

ધાડના ગુનામાં પાંચ કે તેથી વધુ વ્યકિતઓ સંડોવાયેલી હોય છે.
ધાડના ગુનામાં લૂંટનો સમાવેશ થાય છે.
આપેલ તમામ
ધાડના ગુનામાં જબરાઇથી કઢાવવો સમાવેશ થતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કીડીના ડંખમાં કયું તત્વ હોય છે ?

ફોર્મિક એસિડ
એસેટિક એસિડ
હાઇડ્રોક્લોરિક એસિડ
ફ્લોરિક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચે આપેલ ગુજરાત સરકારની સંસ્થા અને તે કયા કાર્યક્ષેત્ર સાથે સંકળાયેલ છે. તેની સુસંગત રીતે ગોઠવણ કરો :
(P) GPCB (ગુજરાતી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)
(Q)GMB (ગુજરાત મેરીટાઈમ બોર્ડ)
(R)ISR (ઈન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ)
(S) GEDA (ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી)
(1) પ્રદૂષણ અટકાવવા માટેનાં મહત્ત્વના પગલાં લેશે
(2) દરિયાઈ માર્ગે થતા આંતરરાષ્ટ્રીય વેપારનું સંચાલન કરે છે
(3) ભૂકંપને લગતા અભ્યાસ માટે
(4) પૂન : પ્રાપ્ય ઊર્જાના સ્ત્રોત શોધવા માટે

P - 4, Q - 3, R - 2, S - 1
P - 4, Q - 2, R - 3, S - 1
P - 2, Q - 4, R - 3, S - 1
P - 1, Q - 2, R - 3, S - 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP