Gujarat Police Constable Practice MCQ Part - 4 ‘હુમલા’ના ગંભીર સ્વરૂપના કુલ કેટલા પ્રકારો છે ? 7 5 6 4 7 5 6 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ક્રીમીનલ પ્રોસીજર કોડ-1973 મુજબ જામીન લાયક ગુનાઓમાં પોલીસ રિમાન્ડની માંગણી કરી શકે તહોમતદારની ધરપકડ પોલીસ કરી શકે નહી તહોમતદારે જામીન આપવાની આવશ્યક્તા હોતી નથી તહોમતદારે જામીન રજૂ કર્યેથી તેને મુક્ત કરવો પડે પોલીસ રિમાન્ડની માંગણી કરી શકે તહોમતદારની ધરપકડ પોલીસ કરી શકે નહી તહોમતદારે જામીન આપવાની આવશ્યક્તા હોતી નથી તહોમતદારે જામીન રજૂ કર્યેથી તેને મુક્ત કરવો પડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતમાં વર્તમાન ગ્રામ ગૃહ નિર્માણ મંત્રાલયના રાજ્યકક્ષાનાં મંત્રી કોણ છે ? શ્રી બચુભાઈ ખાબડ શેરી કુંવરજીભાઈ ભાવળિયા શ્રી પરબતભાઈ પટેલ શ્રી જયચંદ વાઘેલા શ્રી બચુભાઈ ખાબડ શેરી કુંવરજીભાઈ ભાવળિયા શ્રી પરબતભાઈ પટેલ શ્રી જયચંદ વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇન્ડિયન પીનલ કોડ - 1860 મુજબ ગુનાહિત કાવતરું કરવામાં ઓછામાં ઓછા કેટલા વ્યકિત જોઇએ ? 2 7 1 5 2 7 1 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતમાં સમુદ્રના ખારા પાણીને શુદ્ધ બનાવવા માટે 100 MLD નો ડિસેલીનેશન પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે ? જોડિયા, જામનગર તેહસિલ, ભાવનગર જલિયા, રાજકોટ ડુંગરી, જૂનાગઢ જોડિયા, જામનગર તેહસિલ, ભાવનગર જલિયા, રાજકોટ ડુંગરી, જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 “ખુન કરવાની કોશિશ” ની જોગવાઈ IPC-1860 ની કઈ કલમ હેઠળ દર્શાવવામાં આવી છે ? કલમ-306 કલમ-308 કલમ-307 કલમ-309 કલમ-306 કલમ-308 કલમ-307 કલમ-309 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP