Gujarat Police Constable Practice MCQ Part - 4 સંસદના બંને ગૃહો તેમજ વિધાનસભાનાં ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ? રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન લોકસભાના સ્પીકર રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચે આપેલ વર્તમાન સ્થળો અને તેના પ્રાચીન નામો પૈકી કઈ જોડ સુસંગત નથી ? તારંગા - તારણદુર્ગ ખંભાત - સ્તંભતીર્થ મોડાસા - પર્ણશા ખેડા - ખેટક તારંગા - તારણદુર્ગ ખંભાત - સ્તંભતીર્થ મોડાસા - પર્ણશા ખેડા - ખેટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ન્યૂટનનો ગતિનો ક્યો નિયમ બળનું મૂલ્ય આપે છે ? પહેલો ત્રીજો આપેલ પૈકી એક પણ નહીં બીજો પહેલો ત્રીજો આપેલ પૈકી એક પણ નહીં બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઉદયપુર ખાતે કયુ એરપોર્ટ આવેલું છે ? મહારાજા ગાયકવાડ વિર દુર્ગાદાસ મહારાણા પ્રતાપ મહારાજા શિવાજી મહારાજા ગાયકવાડ વિર દુર્ગાદાસ મહારાણા પ્રતાપ મહારાજા શિવાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતનો દરિયાકિનારો કેટલા કિ.મી. છે ? 1600 કિ.મી 990 કિ.મી 7517 કિ.મી 1900 કિ.મી 1600 કિ.મી 990 કિ.મી 7517 કિ.મી 1900 કિ.મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 મિરા દાતારની દરગાહ ઉનાવા ક્યા જિલ્લામાં આવેલી છે ? પાટણ અમદાવાદ મહેસાણા બનાસકાંઠા પાટણ અમદાવાદ મહેસાણા બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP