Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેનામાંથી કયા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી ? ઝારખંડ હિમાચલ પ્રદેશ આસામ નાગાલેન્ડ ઝારખંડ હિમાચલ પ્રદેશ આસામ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ક્યો ગ્રહ લાલ રંગનો દેખાય છે ? શનિ મંગળ શુક્ર ગુરૂ શનિ મંગળ શુક્ર ગુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 હુમલાની વ્યાખ્યા કોજદારી ધારાની કઈ કલમમાં આપવામાં આવી છે ? 3 1 2 4 3 1 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો. - 1860ની કઇ કલમ પ્રમાણે કોઇ વ્યકિતને જાહેર રસ્તા પર માણસોની જિંદગી જોખમમાં મૂકે તે રીતે વાહન ચલાવવાના અપરાધમાં સજા કરી શકાય ? 279 258 224 247 279 258 224 247 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ચોરીના ગુનાના મુખ્ય કેટલા તત્વો છે ? ત્રણ ચાર છ પાંચ ત્રણ ચાર છ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 તાપમાનમાં વધારો કરતા પદાર્થોમાં શો ફેરફાર થાય છે ? વજન વધે છે. વજન ઘટે છે. કદ વધે છે. કદ ઘટ છે. વજન વધે છે. વજન ઘટે છે. કદ વધે છે. કદ ઘટ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP