ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા રૂઢિપ્રયોગમાં કયું જૂથ અર્થની દૃષ્ટિએ ખોટું છે ?

પાપડી સાથે ઈયળ બફાવી - સૂકા ભેળું લીલું બળવું
ફીફાં ખાંડવા - ઘાસ કાપવું
વાએ વાદળ ખસવું - વાતનું વતેસર થવું
વાંઢાને ઘેર વલોણું હોવું - અપાસરે ઢોકળાં હોવાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
બહાના કરવા - એ અર્થ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે ?

ગપ્પા મારવા
મુખ સિવાઈ જવું
અખાડા કરવા
કુસ્તી ન કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આજે તેમનાં લગ્નની ___ છે. યોગ્ય શબ્દથી ખાલી જગ્યા પૂરો.

ષષ્ટિપુર્તિ
ષષ્ટીપૂર્તિ
શષ્ટિપૂર્તિ
ષષ્ટિપૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP