કાયદો (Law) ભારતના પુરાવાના કાયદાની કલમ - 32(1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન (Dying Declaration) નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે ? ફોજદારી કાર્યવાહીમાં આપેલ પૈકી કોઈનામાં નહીં આપેલ બંનેમાં દિવાની કાર્યવાહીમાં ફોજદારી કાર્યવાહીમાં આપેલ પૈકી કોઈનામાં નહીં આપેલ બંનેમાં દિવાની કાર્યવાહીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) વગર વોરંટે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને મુસાફરી સમય સિવાય કેટલા કલાકની અંદર જે તે હકુમતી કોર્ટ સમક્ષ અટક કરેલ વ્યક્તિને રજૂ કરવાનો રહે છે ? 24 કલાક 50 કલાક 12 કલાક 48 કલાક 24 કલાક 50 કલાક 12 કલાક 48 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ખૂનના ગુનાની સજા કઈ કલમ હેઠળ થાય છે ? બોમ્બે પોલીસ એક્ટ કલમ 302 સી.આર.પી.સી. કલમ 302 આઈ.પી.સી. કલમ 302 ઇન્ડિયન પોલીસ એક્ટ 302 બોમ્બે પોલીસ એક્ટ કલમ 302 સી.આર.પી.સી. કલમ 302 આઈ.પી.સી. કલમ 302 ઇન્ડિયન પોલીસ એક્ટ 302 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સ્ત્રીને સાસરીયા દ્વારા શારિરીક, માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઈ કલમ હેઠળ થાય છે ? ઈ.પી.કો.ક. 498 ઈ.પી.કો.ક. 498 (A) ઈ.પી.કો.ક. 489 (A) ઈ.પી.કો.ક. 489 ઈ.પી.કો.ક. 498 ઈ.પી.કો.ક. 498 (A) ઈ.પી.કો.ક. 489 (A) ઈ.પી.કો.ક. 489 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ઇન્ડિયન પીનલ કોડની કલમ 306માં કયા ગુનાની સજા દર્શાવેલ છે ? ગુનાહિત મનુષ્યવધની કોશિષ આપઘાતની કોશિષ ખૂન કરવાની કોશીષ આપઘાતનું દુષ્પ્રેરણ ગુનાહિત મનુષ્યવધની કોશિષ આપઘાતની કોશિષ ખૂન કરવાની કોશીષ આપઘાતનું દુષ્પ્રેરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે ? 1 થી 511 1 થી 489 1 થી 598 1 થી 623 1 થી 511 1 થી 489 1 થી 598 1 થી 623 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP