Gujarat Police Constable Practice MCQ Part - 4 બનાસ નદીનું ઉદ્ભવસ્થાન ક્યાં છે ? મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન હરિયાણા મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગેરકાયદેસર મંડળી એટલે કાયદા વિરૂધ્ધ હેતુ માટે પાંચ કે તેથી વધારે વ્યકિતઓનો સમૂહ. આ વિધાન ___ આપેલ પૈકી એક પણ નહીં અસત્ય છે અર્ધસત્ય છે સત્ય છે આપેલ પૈકી એક પણ નહીં અસત્ય છે અર્ધસત્ય છે સત્ય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ‘માધવ ક્યાય નથી'-આ નવલકથાના સર્જક કોણ છે ? રા.વિ.પાઠક રાજેન્દ્ર શાહ ક.મા.મુનશી હરીન્દ્ર દવે રા.વિ.પાઠક રાજેન્દ્ર શાહ ક.મા.મુનશી હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 પત્રો, સમાચાર પત્રો, સામયિકો વગેરે માટે વપરાતા સોફટવેરને શું કહેવાય ? O.T.P C.T.P D.T.P A.T.P O.T.P C.T.P D.T.P A.T.P ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 15 મીટર, 4.2 મી. અને 39મી. લંબાઈના સળિયામાંથી સમાન લંબાઈનો મોટામાં મોટો કેટલો લંબાઈનો ટુકડો કાપી શકાય ? 6 5 3 4 6 5 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કયા રાજ્યમાં તાંબાનો મોટો ભંડાર છે ? ઝારખંડ છત્તીસગઢ ગુજરાત રાજસ્થાન ઝારખંડ છત્તીસગઢ ગુજરાત રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP