Talati Practice MCQ Part - 1 દેલવાડાના જૈન મંદિરો ક્યા રાજ્યમાં આવેલા છે ? રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી ? ભારતીય પ્રશાસનિક સેવા ભારતીય પોલીસ સેવા ભારતીય વન સેવા ભારતીય વિદેશ સેવા ભારતીય પ્રશાસનિક સેવા ભારતીય પોલીસ સેવા ભારતીય વન સેવા ભારતીય વિદેશ સેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 મહાગુજરાત સીમા સમિતિના સ્થાપક કોણ હતા ? રવિશંકર મહારાજ ઈન્દુલાલ યાજ્ઞિક રતુભાઈ અદાણી પુરુષોતમદાસ ત્રિકમદાસ રવિશંકર મહારાજ ઈન્દુલાલ યાજ્ઞિક રતુભાઈ અદાણી પુરુષોતમદાસ ત્રિકમદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 એક વ્યક્તિ એક મશીન 2000 રૂ. માં ખરીદે છે જો એ મશીન 20% કમિશનથી વેચવામાં આવે તો પણ તેને 20% નફો થતો હોય તો એ મશીનની વેચાણ કિંમત શું હશે ? 2400 3000 2880 2800 2400 3000 2880 2800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 અર્થ અવર ક્યારે મનાવાય છે ? માર્ચ મહિનાના છેલ્લા રવિવારે માર્ચ મહિનાના છેલ્લા શનિવારે માર્ચ મહિનાના છેલ્લા સોમવારે માર્ચ મહિનાના છેલ્લા શુક્રવારે માર્ચ મહિનાના છેલ્લા રવિવારે માર્ચ મહિનાના છેલ્લા શનિવારે માર્ચ મહિનાના છેલ્લા સોમવારે માર્ચ મહિનાના છેલ્લા શુક્રવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભારતમાં 73 મો બંધારણીય સુધારો ક્યા વર્ષથી અમલમાં મુકવામાં આવ્યો ? 1994 1989 1992 1998 1994 1989 1992 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP