Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી કયો શબ્દ તત્પુરુષ સમાસ નથી ?

સ્નેહાધિન
દેશપ્રેમ
પાપપુણ્ય
વનવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'પહેલા વરસાદનો છાંટો' કોની નવલકથા છે ?

વર્ષા અડાલજા
ઉમાશંકર જોષી
ચિનુ મોદી
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સૌથી વધુ ફિલ્મી ગીતો લખવા બદલ ક્યા ગીતકારને ‘ગિનીઝ બુક’માં સ્થાન મળ્યું છે ?

શકીલ બદાયુ
સમીર અંજાન
ગુલઝાર
જાવેદ અખ્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP