Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી કયો શબ્દ કર્મધારય સમાસ છે ? ખાધું-પીધું પિતાંબર મનહર પૃથ્વી ખાધું-પીધું પિતાંબર મનહર પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 "ભારતનો સંત્રી" એટલે શું ? કચ્છ નો અખાત અરવલ્લી પર્વત હિંદ મહાસાગર હિમાલય પર્વત કચ્છ નો અખાત અરવલ્લી પર્વત હિંદ મહાસાગર હિમાલય પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા ? બારમી ચૌદમી સોળમી પંદરમી બારમી ચૌદમી સોળમી પંદરમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 જો 1 પુરુષ અથવા 2 મહિલા અથવા 3 બાળકો એક કામને 44 દિવસમાં પૂરું કરે છે, તો તે કાર્યને 1 પુરુષ, 1 મહિલા અને 1 બાળક સાથે કેટલા દિવસમાં પૂરું કરશે ? 26 21 24 33 26 21 24 33 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 રઘુવીર ચૌધરીએ કોને 'દગ્ધ કૃષિ કવિ' નું બિરુદ આપ્યું છે ? ચંદ્રકાન્ત બક્ષી સુરેશ જોષી રાવજી પટેલ રમેશ પારેખ ચંદ્રકાન્ત બક્ષી સુરેશ જોષી રાવજી પટેલ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 Identify the Adjective. Quality Puny Presume Qualmish Quality Puny Presume Qualmish ANSWER DOWNLOAD GUJARATI MCQ APP