Talati Practice MCQ Part - 1 સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે ? સ્ટીલ પિત્તળ(બ્રાસ) મેગ્નેલિયમ સ્ટેનલેસ સ્ટીલ સ્ટીલ પિત્તળ(બ્રાસ) મેગ્નેલિયમ સ્ટેનલેસ સ્ટીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને UAEના કયા સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે ? ઝાયેદ મેડલ ગ્રાન્ડ કોલર પુરસ્કાર અમિર અમાનુલ્લાહ ખાન પુરસ્કાર કિંગ અબ્દુલ અઝિઝ સૈશ પુરસ્કાર ઝાયેદ મેડલ ગ્રાન્ડ કોલર પુરસ્કાર અમિર અમાનુલ્લાહ ખાન પુરસ્કાર કિંગ અબ્દુલ અઝિઝ સૈશ પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 The patient ___ if the doctor had come on time. would have saved will be saved could have been saved was saved would have saved will be saved could have been saved was saved ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 જો 1 પુરુષ અથવા 2 મહિલા અથવા 3 બાળકો એક કામને 44 દિવસમાં પૂરું કરે છે, તો તે કાર્યને 1 પુરુષ, 1 મહિલા અને 1 બાળક સાથે કેટલા દિવસમાં પૂરું કરશે ? 21 26 24 33 21 26 24 33 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'પ્રેમનાં આંસુ' કોની કૃતિ છે ? પ્રહલાદ પારેખ કુંદનીકા કાપડિયા ભોળાભાઈ પટેલ વર્ષા અડાલજા પ્રહલાદ પારેખ કુંદનીકા કાપડિયા ભોળાભાઈ પટેલ વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 અલંકાર ઓળખાવો :– કયારેક ચાંદીશી ઝળાંહળાં થતી નદીને જોતો. સજીવારોપણ ઉપમા રૂપક અનન્વય સજીવારોપણ ઉપમા રૂપક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP