Talati Practice MCQ Part - 1 વિશ્વમાં લોખંડ સૌથી વધુ ક્યાં મળે છે ? રશિયા ચીન યુક્રેન બ્રાઝિલ રશિયા ચીન યુક્રેન બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ટ્રાન્ઝિસ્ટરની શોધ ___ વર્ષમાં થઈ. 1965 1947 1956 1984 1965 1947 1956 1984 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘અમે બરફના પંખી’ કોનો કાવ્ય સંગ્રહ છે ? રાજેશ વ્યાસ હસમુખ પટેલ અનિલ જોષી સુરેશ જોષી રાજેશ વ્યાસ હસમુખ પટેલ અનિલ જોષી સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘બોડેલી’ તાલુકો કયા જિલ્લામાં આવે છે ? ખેડા મહિસાગર દાહોદ છોટાઉદેપુર ખેડા મહિસાગર દાહોદ છોટાઉદેપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ઓઝોન સ્તરના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે ? મેગ્નેશિયમ આયન સલ્ફર આયન ક્લોરાઈડ આયન ક્લોરોફલોરો કાર્બન મેગ્નેશિયમ આયન સલ્ફર આયન ક્લોરાઈડ આયન ક્લોરોફલોરો કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'ધીમે ધીમે છટાથી કુસુમરાજ લઈ ડોલતો વાયુ વાય' છંદ ઓળખાવો. સવૈયા સ્ત્રગ્ધરા ચોપાઈ મનહર સવૈયા સ્ત્રગ્ધરા ચોપાઈ મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP