Talati Practice MCQ Part - 1
ગુજરાતમાં IRMA કયાં આવેલ છે ?

ગાંધીનગર
વલ્લભવિદ્યાનગર
અમદાવાદ
આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સમવર્તી સૂચિનું પ્રાવધાન બંધારણ સભાએ કયા દેશ પાસેથી લીધેલ છે ?

જર્મની
ઓસ્ટ્રેલિયા
બ્રિટન
કેનેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘કાવ્ય પ્રયાગ’ કોનો કાવ્ય સંગ્રહ છે ?

વેણીભાઈ પુરોહિત
જયંત પાઠક
રાવજી પટેલ
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP