Talati Practice MCQ Part - 1 ચુડા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જીલ્લામાં આવેલ છે ? બોટાદ ભાવનગર સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ ભાવનગર સુરેન્દ્રનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભારતમાં 73 મો બંધારણીય સુધારો ક્યા વર્ષથી અમલમાં મુકવામાં આવ્યો ? 1998 1992 1994 1989 1998 1992 1994 1989 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 પાવર પોઈન્ટમાં સ્લાઈડ સાથે ___ ઉમેરી શકાય છે ? અવાજ ટાઈમ આપેલ તમામ ચિત્ર અવાજ ટાઈમ આપેલ તમામ ચિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સમાસ ઓળખાવો – યથાયોગ્ય કર્મધારય બહુવ્રીહી અવ્યયીભાવ મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહી અવ્યયીભાવ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘એક જ દે ચિનગારી' કાવ્યના કવિ કોણ ? નાથાલાલ દવે મુકુલ ચોકસી હરિહર ભટ્ટ મનોહર ત્રિવેદી નાથાલાલ દવે મુકુલ ચોકસી હરિહર ભટ્ટ મનોહર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 કારક/વિભક્તિઓ કુલ કેટલી છે ? આઠ છ સાત પાંચ આઠ છ સાત પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP