Talati Practice MCQ Part - 1
સિંધુ સંસ્કૃતિનું સ્થળ લોથલ કઈ નદીના કિનારે આવેલું છે ?

ભોગાવો
સિંગવડો
મોરઈ
ભાદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'અલ્પવિરામ' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

નિરંજન ભગત
બાલમુકુન્દ દવે
રાજેન્દ્ર શાહ
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP