Talati Practice MCQ Part - 1 ‘ગણગોર’ કયા રાજ્યમાં ઉજવાતો ઉત્સવ છે ? પંજાબ કેરળ રાજસ્થાન ઓડિશા પંજાબ કેરળ રાજસ્થાન ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 બૌધી સત્વ પદ્મ પાણીનું ચિત્ર કઈ ગુફામાં આવેલ છે ? ઈલોરા ગુફા અજંતા ગુફા ઉદયગિરિ ગુફા બાઘ ગુફા ઈલોરા ગુફા અજંતા ગુફા ઉદયગિરિ ગુફા બાઘ ગુફા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 હું પાંચમી પાટલી પર બેસું છું – વિશેષણનો પ્રકાર જણાવો. દર્શક વિશેષણ ગુણવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ દર્શક વિશેષણ ગુણવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘ક્ષણોના મહેલમાં' કોનો ગઝલસંગ્રહ છે ? કવિ કાન્ત ચિનુ મોદી ઝવેરચંદ મેઘાણી ગૌરીશંકર જોષી કવિ કાન્ત ચિનુ મોદી ઝવેરચંદ મેઘાણી ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 જો ABCD માં A -> Z, 1 -> 26 મુજબ હોય અને AHMEDABAD = -7 તથા PALANPUR = 5 હોય તો SURENDRANAGAR = ___ -47 69 -37 78 -47 69 -37 78 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ? ભાલણ પ્રેમાનંદ શામળ ભોજો ભગત ભાલણ પ્રેમાનંદ શામળ ભોજો ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP