Talati Practice MCQ Part - 1 ‘શાલભંજિકા’ કોની કૃતિ છે ? ભોળાભાઈ પટેલ ઈશ્વર પેટલીકર મણીલાલ દ્વીવેદી કરસનદાસ માણેક ભોળાભાઈ પટેલ ઈશ્વર પેટલીકર મણીલાલ દ્વીવેદી કરસનદાસ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 મજૂરનો એક સમૂહ એક કામ 84 દિવસમાં પુરૂ કરી શકે છે, જો 6 મજૂર વધારે કામ કરે તો 12 દિવસ ઓછા લાગે, વાસ્તવિક કેટલા મજૂર હતા ? 42 36 48 32 42 36 48 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને રાણી એલિઝાબેથે કેટલા વર્ષ માટે પૂર્વના દેશો સાથે વ્યાપારની છૂટ આપી હતી ? અનંતકાળ સુધી 10 વર્ષ 100 વર્ષ 15 વર્ષ અનંતકાળ સુધી 10 વર્ષ 100 વર્ષ 15 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 કાકાસાહેબ કાલેલકરનું જન્મસ્થળ જણાવો. શિયાણી ગાણોલ સતારા શિનોર શિયાણી ગાણોલ સતારા શિનોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 2, 7, 15, 29, 52, ? 87 82 83 85 87 82 83 85 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 His ___ tastes and habits explain why he is always in debt. Extravagant Judicious Thrifty Moderate Extravagant Judicious Thrifty Moderate ANSWER DOWNLOAD GUJARATI MCQ APP