Talati Practice MCQ Part - 1 એક વ્યક્તિને તેની ઉંમર વર્ષમાં પુછતાં, તેણે જવાબ આપ્યો, “મારી ત્રણ વર્ષ પછીની ઉંમરના ત્રણ ગણામાંથી ત્રણ વર્ષ પહેલાની ઉંમરનાં ત્રણ ગણા બાદ કરતાં મારી હાલની ઉંમર મળે છે." તો વ્યક્તિની હાલની ઉંમર કેટલી હશે ? 24 વર્ષ 18 વર્ષ 32 વર્ષ 20 વર્ષ 24 વર્ષ 18 વર્ષ 32 વર્ષ 20 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 કવિ રમેશ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? સુરત અમરેલી બોટાદ ભાવનગર સુરત અમરેલી બોટાદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમ કઈ ટીમ સામે રમે છે ? વેસ્ટઈન્ડીઝ ઈંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા વેસ્ટઈન્ડીઝ ઈંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'તપોવનની વાટે' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ? મકરંદ દવે કેશવ હર્ષદ ધ્રુવ રસિકલાલ પરીખ જ્યોતીન્દ્ર દવે મકરંદ દવે કેશવ હર્ષદ ધ્રુવ રસિકલાલ પરીખ જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'એણે ધીમેથી બોલ ફેક્યો’ વાક્યમાંના ધીમેથી શબ્દની વ્યાકરણગત ઓળખ આપો. સર્વનામ નિપાત ક્રિયાવિશેષણ વિશેષણ સર્વનામ નિપાત ક્રિયાવિશેષણ વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 They ___ the rebels in the market place. hanged none hangs hunged hanged none hangs hunged ANSWER DOWNLOAD GUJARATI MCQ APP