Talati Practice MCQ Part - 1
‘અમે વન વનમાં પાન થઈ ફરકી રહ્યાં’ કોની કાવ્યપંક્તિ છે ?

ભોળાભાઈ પટેલ
કાકા કાલેલકર
સુરેશ દલાલ
શિવકુમાર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :- દૂરથી ફેકવાનું સાધન.

બૂમરેગ
શાસ્ત્ર
ધનુષ્ય
અસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતીય સાહિત્ય ક્ષેત્રેનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા ?

મહાશ્વેતા દેવી
આશાપુર્ણા દેવી
અમૃતા પ્રીતમ
મહાદેવી વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP