Talati Practice MCQ Part - 1 'વૈખરી' શબ્દનો અર્થ જણાવો. વણસેલા સંબંધ અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી નાહકની વહોરેલી પીડા વણસેલા સંબંધ અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી નાહકની વહોરેલી પીડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 16 ડિસેમ્બર, 2017 ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યા રાજ્યમાં ગરીબોને મફત વીજળી આપવાની જાહેરાત કરી હતી ? ઓરિસ્સા મિઝોરમ બિહાર ઉત્તરપ્રદેશ ઓરિસ્સા મિઝોરમ બિહાર ઉત્તરપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :– કુણા પાનની લાલ રેખાઓ ટશર પાનરગ નસપાની પાનોત્રી ટશર પાનરગ નસપાની પાનોત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘પરમહંસ’ કોનું બિરુદ છે ? સ્વામી આનંદ સચ્ચિદાનંદ સ્વામી અનંતરાય રાવળ રસીકલાલ પરીખ સ્વામી આનંદ સચ્ચિદાનંદ સ્વામી અનંતરાય રાવળ રસીકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 અર્થ અવર ક્યારે મનાવાય છે ? માર્ચ મહિનાના છેલ્લા સોમવારે માર્ચ મહિનાના છેલ્લા રવિવારે માર્ચ મહિનાના છેલ્લા શનિવારે માર્ચ મહિનાના છેલ્લા શુક્રવારે માર્ચ મહિનાના છેલ્લા સોમવારે માર્ચ મહિનાના છેલ્લા રવિવારે માર્ચ મહિનાના છેલ્લા શનિવારે માર્ચ મહિનાના છેલ્લા શુક્રવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી એક વાક્ય ખોટું છે, કયું ? ધોળો ઘોડો ઘાસ ખાય છે. સફેદ ઘોડો ઘાસ ચરે છે. ધોળું કબૂતર ઘાસ ચરે છે. ધોળું કબૂતર ચણે છે ધોળો ઘોડો ઘાસ ખાય છે. સફેદ ઘોડો ઘાસ ચરે છે. ધોળું કબૂતર ઘાસ ચરે છે. ધોળું કબૂતર ચણે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP