Talati Practice MCQ Part - 1
‘જસજસયલગા’ બંધારણ ક્યા છંદનું છે ?

પૃથ્વી
શિખરિણી
મંદાક્રાંતા
હરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી ?

ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી
ગાંધીજી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP