Talati Practice MCQ Part - 1
અલંકાર ઓળખાવો. : – 'ઘરની સઘળી ચીજોમાં જાણે માની મમતા મોજૂદ છે ?’

યમક
ઉપમા
ઉત્પ્રેક્ષા
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
અનુચ્છેદ 25 થી 28 માં કયા અધિકારની વાત કરાઈ છે ?

ધાર્મિક સ્વતંત્રતાનો
સ્વતંત્રતાનો અધિકાર
શોષણ વિરોધી અધિકાર
સંસ્કૃતિ-શિક્ષા અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
કવિ પ્રિયકાન્ત મણિયાર ક્યા વ્યવસાય સાથે જોડાયેલા હતા ?

ખેતી
ચૂડી બનાવવા
પત્રકારત્વ
કાપડ વણાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતીય સાહિત્ય ક્ષેત્રેનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા ?

આશાપુર્ણા દેવી
અમૃતા પ્રીતમ
મહાદેવી વર્મા
મહાશ્વેતા દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
જો 1 પુરુષ અથવા 2 મહિલા અથવા 3 બાળકો એક કામને 44 દિવસમાં પૂરું કરે છે, તો તે કાર્યને 1 પુરુષ, 1 મહિલા અને 1 બાળક સાથે કેટલા દિવસમાં પૂરું કરશે ?

26
24
33
21

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP