Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી કયો સમાસ એકપદપ્રધાન નથી ?

મધ્યમપદલોપી
ઉપપદ
દ્વંદ્વ
કર્મધારય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ?

પન્નાલાલ પટેલ
પ્રેમાનંદ
કાકા કાલેલકર
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ગરમ પાણીના ઝરા ઉનાઈ કયા જિલ્લામાં આવેલ છે ?

નવસારી
ખેડા
ગિર-સોમનાથ
પંચમહાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP