Talati Practice MCQ Part - 1
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :- દૂરથી ફેકવાનું સાધન.

બૂમરેગ
ધનુષ્ય
અસ્ત્ર
શાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી કયું વિરુદ્ધાર્થી શબ્દ જોડકું સાચું નથી.

અભ્યાગત - અતિથિ
ગંભીર - છીછરું
અલૌકિક - દિવ્ય
ઉપહાસ - મશ્કરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP