Talati Practice MCQ Part - 2 પાંચ અંકની મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે ? 99966 99888 99884 99856 99966 99888 99884 99856 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 પુષ્ટિમાર્ગના દર્શનની સ્થાપના કોણે કરી ? સૂરદાસ ચૈતન્ય નાનક વલ્લભાચાર્ય સૂરદાસ ચૈતન્ય નાનક વલ્લભાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સંધિ છોડો :– ષડાનન ષડ + આનન ષડ્ + અનન ષડ્ + આનન ષડા + અનન ષડ + આનન ષડ્ + અનન ષડ્ + આનન ષડા + અનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 બાબરના ઈ.સ. 1526ના આક્રમણ વખતે ગુજરાતમાં કોનું શાસન હતું ? મુઝફ્ફરશાહ પ્રથમ મુઝફ્ફરશાહ બીજા મહંમદ બેગડો નાસીરુદ્દીન અહમદશાહ મુઝફ્ફરશાહ પ્રથમ મુઝફ્ફરશાહ બીજા મહંમદ બેગડો નાસીરુદ્દીન અહમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી કઈ નદી સહ્યાદ્રી પર્વતમાંથી નીકળતી નથી ? ઔરંગા પાર પૂર્ણા મહી ઔરંગા પાર પૂર્ણા મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 "ભાઠા" – તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. દલાલી પથરો ઢેફું ભાલ દલાલી પથરો ઢેફું ભાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP