Talati Practice MCQ Part - 2 ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ ‘રણજિતરામ સુવર્ણપદક’ આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વિકાર કર્યો હતો ? ગૌરીશંકર જોશી સ્વામી આનંદ સુરેશ દલાલ જયંત પાઠક ગૌરીશંકર જોશી સ્વામી આનંદ સુરેશ દલાલ જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ? 16 18 17 15 16 18 17 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘ગૃહસેન’ પછી વલભીમાં કયા શાસક રાજા બન્યા ? ગૃહસેન બીજા શિલાદિત્ય પહેલા ધરસેન બીજા ધ્રુવસેન પહેલા ગૃહસેન બીજા શિલાદિત્ય પહેલા ધરસેન બીજા ધ્રુવસેન પહેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 તળપદા શબ્દનું શિષ્ટરૂપ : લેખુ હિસાબ લડવું લખવું લાખ હિસાબ લડવું લખવું લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 6x × √169 = 792 ÷ 36 × 127 + 14 તો x = ? 2 1 3 4 2 1 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ધોળાવીરા ગુજરાતમાં ક્યા જીલ્લામાં આવેલું છે ? ભાવનગર બનાસકાંઠા પાટણ કચ્છ ભાવનગર બનાસકાંઠા પાટણ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP