Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી સાચો વિરુદ્ધાર્થી નથી? કૃદન - કથીર ઐહિક - પારલૌકિક અભિજ્ઞ - અનભિજ્ઞ ઉપહાર - બક્ષિસ કૃદન - કથીર ઐહિક - પારલૌકિક અભિજ્ઞ - અનભિજ્ઞ ઉપહાર - બક્ષિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘મન્ડાના’ લોક કલા શૈલીનો સંબંધ કયા ભારતીય રાજ્ય સાથે છે ? રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત બિહાર રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 કુસ્તીમાં ઓલમ્પીકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે ? સાક્ષી મલિક પી.વી. સિંધુ દીપીકા કુમારી ગીતા ફોગટ સાક્ષી મલિક પી.વી. સિંધુ દીપીકા કુમારી ગીતા ફોગટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 વિન્ડોઝ લોગો સ્વીચ + E દબાવતા નીચેમાંથી શું ખુલશે ? My email Computer Expert Visart Control Panel My Computer My email Computer Expert Visart Control Panel My Computer ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 પુષ્ટિમાર્ગના દર્શનની સ્થાપના કોણે કરી ? ચૈતન્ય નાનક સૂરદાસ વલ્લભાચાર્ય ચૈતન્ય નાનક સૂરદાસ વલ્લભાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 20 લીટર મિશ્રણમાં દૂધ અને પાણી 3 : 1ના ગુણોત્તરમાં છે. આ મિશ્રણમાં દૂધનુ કેટલું પ્રમાણ ઉમેરવામાં આવે જેથી દૂધ અને પાણીનો ગુણોત્તર 4 : 1 થઈ જાય. 7 લીટર 6 લીટર 4 લીટર 5 લીટર 7 લીટર 6 લીટર 4 લીટર 5 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP