Talati Practice MCQ Part - 2 નિપાત ઓળખાવો : ગરીબમાં ગરીબ માણસ પણ દાન કરતો હોય છે પણ ગરીબ માણસ દાન પણ ગરીબ માણસ દાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 6x × √169 = 792 ÷ 36 × 127 + 14 તો x = ? 4 2 1 3 4 2 1 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 કૃદંતનો પ્રકાર શોધો : ક્રિશા લખતાં-લખતાં ટીવી જુએ છે વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વિદ્યર્થકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વિદ્યર્થકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 હ્યુ-એન-ત્સાંગ ચીની મુસાફર કયા રાજાના સમયમાં ગુજરાતની મૂલાકાતે આવ્યા હતા ? ધરસેન ચોથો ધ્રુવસેન ધરસેન ધ્રુવસેન બીજો ધરસેન ચોથો ધ્રુવસેન ધરસેન ધ્રુવસેન બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ઈ.સ. 1958 માં ગુજરાતમાં ક્યા જીલ્લામાંથી ખનીજતેલ અને કુદરતી વાયુ પ્રાપ્ત થયા હતો ? નવસારી ખેડા લુણેજ આણંદ નવસારી ખેડા લુણેજ આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સંધિ છોડો:– ત્ર્યંબક ત્રે + અંબક ત્રૈ + અંબક ત્રિ + અંબક ત્ર્ય + અંબક ત્રે + અંબક ત્રૈ + અંબક ત્રિ + અંબક ત્ર્ય + અંબક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP