Talati Practice MCQ Part - 2
ભારત સરકાર રમતગમતના કોચીંગ માટે ક્યો સર્વોચ્ચ એવોર્ડ એનાયત કરે છે ?

ગુરૂ એવોર્ડ
અર્જુન એવોર્ડ
ખેલરત્ન એવોર્ડ
દ્રોણાચાર્ય એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી સાચો વિરુદ્ધાર્થી નથી?

ઐહિક - પારલૌકિક
ઉપહાર - બક્ષિસ
કૃદન - કથીર
અભિજ્ઞ - અનભિજ્ઞ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP