Talati Practice MCQ Part - 2 ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' આ પંક્તિ કોની છે ? રવજી પટેલ કવિ નર્મદ ખબરદાર ભોગીલાલ ગાંધી રવજી પટેલ કવિ નર્મદ ખબરદાર ભોગીલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નિપાત ઓળખાવો : ગરીબમાં ગરીબ માણસ પણ દાન કરતો હોય છે પણ માણસ દાન ગરીબ પણ માણસ દાન ગરીબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 બ્રાઉઝરમાં કોઈ ટેબને બંધ કરવા માટે નીચેનામાંથી કઈ કીનો ઉપયોગ થાય છે ? Ctrl + W Ctrl + A Ctrl + Y Ctrl + T Ctrl + W Ctrl + A Ctrl + Y Ctrl + T ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 કદાચ બાળકે અરીસો તોડ્યો નહી હોય. The child will not have broken the mirror The child may have not been broken the mirror The child may not have broken the mirror The child might have not broken the mirror The child will not have broken the mirror The child may have not been broken the mirror The child may not have broken the mirror The child might have not broken the mirror ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચે લિંકની શોધ કોણે કરી ? મૈક્સવેલ માઈકલ ફેરાડે ડીઝલ વોલ્ટા મૈક્સવેલ માઈકલ ફેરાડે ડીઝલ વોલ્ટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 તે નાનામાં નાની સંખ્યા કઈ છે, જેનાથી 20184નો સાથે ગુણાકાર કરતા ગુણનફળ એક પૂર્ણ વર્ગ સંખ્યા બની જાય ? 6 2 3 5 6 2 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP