ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિને સરકારની સુચના પ્રાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવે છે ? અનુચ્છેદ 75(A) અનુચ્છેદ 75(II) અનુચ્છેદ 75(B) અનુચ્છેદ 75(I) અનુચ્છેદ 75(A) અનુચ્છેદ 75(II) અનુચ્છેદ 75(B) અનુચ્છેદ 75(I) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંસદ એટલે :1. લોકસભા 2. રાજ્યસભા 3. સર્વોચ્ચ ન્યાયમૂર્તિ 4. રાષ્ટ્રપતિ 1,2,4 1,3,4 બધા જ 1,2,3 1,2,4 1,3,4 બધા જ 1,2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.“ આ વિધાન કોનું છે ? જવાહરલાલ નેહરુ બી.આર. આંબેડકર ક.મા. મુનશી લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નેહરુ બી.આર. આંબેડકર ક.મા. મુનશી લાલબહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે ? અનચ્છેદ – 18 અનચ્છેદ – 14 અનચ્છેદ – 16 અનચ્છેદ – 12 અનચ્છેદ – 18 અનચ્છેદ – 14 અનચ્છેદ – 16 અનચ્છેદ – 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલશ્રીની પૂર્વમંજૂરી જરૂરી છે ? પ્રશાસકીય ખરડો નાણાકીય ખરડો વિશેષ ખરડો બંધારણીય ખરડો પ્રશાસકીય ખરડો નાણાકીય ખરડો વિશેષ ખરડો બંધારણીય ખરડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૂળભૂત ફરજોનો વિચાર કયા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવાયો છે ? યુ.કે. આયર્લેન્ડ યુ.એસ.એ. રશિયા યુ.કે. આયર્લેન્ડ યુ.એસ.એ. રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP