ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષથી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ગેરહાજર હોય તો સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ પદ સંભાળે છે ? 1968 1950 1961 1969 1968 1950 1961 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ હેઠળ કેન્દ્રિય પ્રધાન મંડળની સલાહ મુજબ રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે ? કલમ - 161 કલમ - 153 કલમ - 74 કલમ - 155 કલમ - 161 કલમ - 153 કલમ - 74 કલમ - 155 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "ભારતમાં કોઈ નાગરિકની સામે ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન અથવા એમાંના કોઈ કારણે રાજ્ય ભેદભાવ કરી શકશે નહીં." આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 19 18 15 16 19 18 15 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ કેટલા ભાગમાં વિભાજીત છે ? 21 20 22 19 21 20 22 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણીપંચની રચના થયેલ છે ? કલમ – 324 કલમ – 320 કલમ – 326 કલમ – 322 કલમ – 324 કલમ – 320 કલમ – 326 કલમ – 322 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું ? ડૉ. સચિદાનંદ સિંહ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરુ ડૉ. સચિદાનંદ સિંહ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP