કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા દ્વારા ગુજરાતના ક્યા શહેરમાં ભારતનો પ્રથમ સ્ટીલ કચરાથી રસ્તો (માર્ગ) બનાવવામાં આવ્યો ? ભરૂચ અમદાવાદ જામનગર સુરત ભરૂચ અમદાવાદ જામનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સધર્ન પેટ્રોકેમિકલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (SPIC) દ્વારા ક્યા સ્થળે ફલોટિંગ સોલાર પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી ? થુથુકુડી (તમિલનાડુ) ભોપાલ (મધ્ય પ્રદેશ) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) કોચીન (કેરળ) થુથુકુડી (તમિલનાડુ) ભોપાલ (મધ્ય પ્રદેશ) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) કોચીન (કેરળ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે LICમાં કેટલા ટકા સુધીની FDIની મંજૂરી આપી ? 20% 10% 35% 50% 20% 10% 35% 50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા શહેરમાં બિપ્લોબી ભારત ગેલેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? રાંચી ચેન્નાઈ ઈમ્ફાલ કોલકાતા રાંચી ચેન્નાઈ ઈમ્ફાલ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજયે જમીન રેકોર્ડ સુધી સરળ પહોંચ સુનિશ્ચિત કરવા માટે દિશાંક એપ લોન્ચ કરી ? ગોવા તમિલનાડુ કર્ણાટક કેરળ ગોવા તમિલનાડુ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા ક્યા શહેરમાં ઈનોવેશન, ઈન્ક્યુબેશન અને એકસલરેશન સેન્ટર સ્થાપિત કરાશે ? હૈદરાબાદ બેંગલુરુ રાજસ્થાન મહારાષ્ટ્ર હૈદરાબાદ બેંગલુરુ રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP