ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) બ્રહ્મપુત્ર નદીને અરૂણાચલ પ્રદેશમાં ક્યા નામથી ઓળખવામાં આવે છે ? ત્સાંગપો લોહિત દિહાંગ કેનુલા ત્સાંગપો લોહિત દિહાંગ કેનુલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અજંતા ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે ? ઔરંગાબાદ સિકંદરાબાદ હૈદરાબાદ હોશંગાબાદ ઔરંગાબાદ સિકંદરાબાદ હૈદરાબાદ હોશંગાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રંગોળીને ભારતમાં અલગ અલગ રાજ્યોમાં જુદા-જુદા નામથી ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડી સાચી નથી ? મંડના - મધ્ય પ્રદેશ ઐપન - હિમાચલ પ્રદેશ કૌલ્લમ - તમિલનાડુ રંગાવલી - કર્ણાટક મંડના - મધ્ય પ્રદેશ ઐપન - હિમાચલ પ્રદેશ કૌલ્લમ - તમિલનાડુ રંગાવલી - કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) આપણા પ્રાક્રુતિક વારસાની જાળવણીના સંદર્ભમાં કયા વર્ષમાં ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરવામાં આવી ? ઈ.સ. 1952 ઈ.સ. 1962 ઈ.સ. 1972 ઈ.સ. 1956 ઈ.સ. 1952 ઈ.સ. 1962 ઈ.સ. 1972 ઈ.સ. 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભરતકામના પ્રકાર અને સંબંધિત રાજ્યોના જોડકામાંથી કયું જોડકું અયોગ્ય છે ? પીપલી ભરત કામ - ઓડીશા બનઝારા ભરત કામ - આંધ્ર પ્રદેશ આરી ભરત કામ - ગુજરાત ગોતા ભરત કામ - બિહાર પીપલી ભરત કામ - ઓડીશા બનઝારા ભરત કામ - આંધ્ર પ્રદેશ આરી ભરત કામ - ગુજરાત ગોતા ભરત કામ - બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ગીડ્ડા નૃત્ય કયા પ્રદેશનું નૃત્ય છે ? ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ ગુજરાત ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP