Talati Practice MCQ Part - 2
અલંકાર જણાવો : “દ્રોપદીનું વસ્ત્રહરણ કરતા દુઃશાસન જેમ એણે આખોય તાકો ઉકેલી નાખ્યો”

યમક
અનન્વય
રૂપક
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘વીરની વીદાય’ કોની નવલકથા છે ?

રાજેન્દ્ર શાહ
ન્હાનાલાલ
ઝીણાભાઈ દેસાઈ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો.

અંતરાત્મા
અંદર દીવાદાંડી
કેલિડોસ્કોપ
મૌનની મહેફિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP