Talati Practice MCQ Part - 2 કાકાની શશી કોનું નાટક છે ? કનૈયાલાલ મુનશી ચં.ચી.મહેતા રસીકલાલ પરીખ ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી ચં.ચી.મહેતા રસીકલાલ પરીખ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘રાજ્ય, લોકોના કલ્યાણને વધારવા માટે એક સામાજિક વ્યવસ્થાને બનાવશે’ કયા અનુચ્છેદનું પ્રાવધાન છે ? 34 38 37 39 34 38 37 39 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 શબ્દકોશના યોગ્ય ક્રમ મુજબ ગોઠવો. ફળ, પવન, ભૂમિ ઘડિયાળ, ગોવિંદ, કુંદન અંજલિ, ઔષધિ, ઋતુ શરશૈયા, સંપત્તિ, હીરાકુંડ ફળ, પવન, ભૂમિ ઘડિયાળ, ગોવિંદ, કુંદન અંજલિ, ઔષધિ, ઋતુ શરશૈયા, સંપત્તિ, હીરાકુંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 રૂ. 1600નું 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ રૂ. 1764 હોય, તો તેના વ્યાજનો દર કેટલો થાય ? 8% 4% 12% 5% 8% 4% 12% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2019માં કુલ 156 દેશોની યાદીમાં ભારત કયા ક્રમે છે ? 140 126 136 133 140 126 136 133 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 અલંકાર ઓળખાવો :– કરે છે મૌન હવે દિલની દાસ્તાન તમામ. અન્યોક્તિ વિરોધાભાસ સ્વભાવોક્તિ રૂપક અન્યોક્તિ વિરોધાભાસ સ્વભાવોક્તિ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP